રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
સ્લમ એરીયા વોડૅ નંબર-4 રાજકોટ
સુચનાઓ
પત્રિકા
બી.પી.એલ. કાડૅની માહીતી
વોડૅનંબર-૪ નો નકશો
વોડૅનંબર-૪ નો વિસ્તાર
પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રીના પ્રવચનનો પરીપત્ર
પ્રવેશોત્સવ કાયૅક્રમના આયોજનનો પરીપત્ર-2012
પ્રવેશોત્સવ કાયૅક્રમના આયોજનની બ્રીફ -2011
શાળા પ્રવેશોત્સવ-2012 માટે ફાળવેલ પદાધિકારીઓનું લીસ્ટ
શાળા પ્રવેશોત્સવ-2012 રુટ
પ્રવેશોત્સવ કાયૅક્રમના આયોજનની બ્રીફ -૨૦૧૨
28-29-30 SHAHERI VISTAR MATE NA MAHEMANO
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો